અભિયાન તિરંગા હૈ! સોશ્યલ મીડિયા થકી દેશપ્રેમી નાગરિકોનું અનોખું અભિયાન

એક તરફ સમગ્ર દેશમાં આતંકીઓ પર હવાઈ હુમલાને કારણે ભારે ખુશી નો માહોલ છે. ત્યારે ભારતના કેટલાક નાગરિકોએ આજે સોશયલ મીડિયા પર “અભિયાન તિરંગા હૈ’ નો શુભારંભ કર્યો છે.

જેના હેઠળ દેશ દાઝ ને ભારતીયોના હ્ર્દયમાં પ્રજ્વલિત રાખવા માટે ઘરે ઘરે તિરંગો લહેરાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન ને જવાબ આપ્યા બાદ , હવે ભારતમાં આ પ્રકારનું પ્રથમ અભિયાન શરૂ થયું છે.

 

ડેઇલી ગુજરાત દ્વારા આ અભિયાન પાછળ કોઈ રાજકીય પાર્ટીનો હાથ છે કે કેમ તેની શોધ ખોળ કરવામાં આવી ,પરંતુ તે સ્વાયંભુ હોવાનું અત્યારે લાગી રહ્યું છે. પરંતુ આ અભિયાનથી જ્ઞાતિ, ધર્મ, જાતિના સમીકરણો તૂટી શકે તો સોનામાં સુગંધ ભળે..

https://www.facebook.com/tricolormovement/

 

https://www.facebook.com/tricolormovement/
, , , , , , , , , , , , ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *