DG BREAKING: ભાજપના ચાણક્ય અમિત શાહ ગાંધીનગરથી સાંસદની સફર શરૂ કરશે:વારાણસીમાં NAMO AGAIN

હોળાષ્ટક પૂરાં થતાની સાથેજ ભાજપે તેની પ્રથમ યાદી જાહેર કરીને પ્રથમ બોલે સિક્સર મારી દીધી છે. જી હા આ વખતે ફરી એકવાર નરેન્દ્રભાઇ મોદી વારાણસીથી ચૂંટણી લડશે ,તો ભાજપના ચાણક્ય ગણાતા અમિત ભાઈ શાહ એટલે કે જુનિયર મોદી  ગાંધીનગર થી ચૂંટણી લડશે.

આ સાથેજ ભાજપના ચાણક્ય હવે સાંસદની સફર પોતાનાજ વિધાનસભા વિસ્તાર માંથી લડશે. અત્રે ઉલ્લેખનીય છે કે અમિત ભાઈ સરખેજ સીટ પર થી વિધાનસભા લડતા હતા. અને ગાંધીનગરની સાંસદ બેઠક માં પણ આ વિધાનસભાના ઘણા મોટા ભાગ નો સમાવેશ થાય છે.

 

, , ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *