DG EXPOSE: માત્ર રંજનબેન જ નહીં બાલુભાઈએ પણ વડોદરા માટે સાંસદ ગ્રાન્ટ વાપરી નથી. ક્લિક કરો અને જાતે ચેક કરો.

રંજનબેન ભટ્ટે સાંસદ ગ્રાન્ટ વાપરી નથી તે બાબતે વડોદરામાં જે ચર્ચા છે, તે સંપૂર્ણ સાચી છે. અત્રે ડેઇલી ગુજરાત દ્વારા ખણ ખોદ કરાઈ તો જાણવા મળ્યું છે કે માત્ર રંજનબેન જ નહીં , પૂર્વ સાંસદ બાલુ શુકલા એ પણ ગ્રાન્ટ વાપરી નથી, અને પરત કરી છે.

જો તમારે આ જાતે ચેક કરવું હોય તો નીચે ની લિંક ક્લિક કરો, પછી stateમાં ગુજરાત સિલેક્ટ કરો. તેની બાજુમાં રંજનબેન ની ગ્રાન્ટ કેટલી નથી વપરાઈ તે જાણવા માટે 16th Loksabha સિલેક્ટ કરો અને View Report પર ક્લિક કરો .

અને જો બાલુ શુકલા ની ગ્રાન્ટ કેટલી વપરાઈ નથી તે જાણવા State માં Gujarat સિલેક્ટ કરો અને મેમ્બર ટર્મ માં 15th લોકસભા સિલેક્ટ કરો અને પછી View Report ક્લિક કરી આખી માહિતી જાતે મેળવો.

https://www.mplads.gov.in/mplads/AuthenticatedPages/Reports/Citizen/rptDetailsSummary.aspx

રંજનબેન ભટ્ટ ની ગ્રાન્ટનો રિપોર્ટ.

https://drive.wps.com/d/AM4EyN-b5ZkcgIDAzfKMDg

બાળકૃષ્ણ શુકલા (બાળુ શુકલા)ની ગ્રાન્ટ નો રિપોર્ટ.

https://drive.wps.com/d/AEVuI9qb5ZkcgYDAzfKMDg

, ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *