પરીક્ષા ટાણે વિદ્યાર્થોને પ્રેમ અને કાળજી બહુ જરૂરી છે: રાજેન્દ્રભાઇ ત્રિવેદી.

પરીક્ષા ખંડ માં પહેલા પ્રશ્ન પત્ર નો ઊંડાણપૂર્વક અભ્યાસ કરો. તેજસ વિદ્યાલય ના 12માં ધોરણના વિદ્યાર્થીઓને આજે ફેરવેલ આપવામાં...