ભાજપે આંદોલન પાછું ખેંચવા ૧૨૦૦ કરોડની ઓફર કરી હતી: હાર્દિક પટેલ

પાટીદાર અનામત આંદોલન ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ખૂબ મોટો મુદ્દો બન્યું છે અને આ આંદોલનનો મુખ્ય ચહેરો હાર્દિક પટેલ રાજ્યમાં...

બોટાદ બેઠક માટે પાટીદારોને કોણ પસંદ છે?

હાર્દિક પટેલ દ્વારા આજે બપોરે યોજાનારી પ્રેસ કોનફરન્સ હાલ મોકૂફ રાખવામાં આવી છે. છેલ્લા બે દિવસોથી કોંગ્રેસ અને પાસ...

રાજકોટ વિજયી ભવ: સામે રાજકોટના દીલએ ઉમેદવારી નોંધાવી

વિજયભાઈએ એક્ટિવા પર જઈ ઉમેદવારી નોંધાવી આમતો અમદાવાદ અને ગાંધીનગર રાજકીય ચલહ પહલ નું કેન્દ્ર બને છે, પરંતુ આજે...

પાસની બબાલ બાદ પ્રથમવાર હાર્દિકે ટ્વિટ કર્યું: શાયરાના અંદાઝમાં પાટીદારોને શીખ આપી

રવિવારની મોડી રાતે પાસ ના કાર્યકર્તાઓ દ્વારા દિનેશ બાંભણીયા ની આગેવાની હેઠળ મોરબી અને અન્ય શહેરો માં વિરોધ પ્રદર્શિત...

પાસના નેતાઓએ વિરોધને વખોડયો:કોંગ્રેસે પાસના પ્રશ્નો સાંભળવાની ખાતરી આપી

પાસના કાર્યકર્તાઓ અને પાસના કન્વીનર આગેવાન એવા દિનેશ બાંભણીયાના ઉગ્ર વિરોધને પગલે કૉંગ્રેસ અને પાસ વચ્ચે તિરાડ સર્જાઈ હોવાનું...

ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થતાં પાસ સાથે કોંગ્રેસ નાપાસ!!

કોંગ્રેસે પહેલું લિસ્ટ બહાર પાડતાં પાસ ના કેટલાક કન્વીનર સહિત ના આગેવાનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. આ મોદી રાતે...

Exclusive ભાજપની બીજી યાદી છતાય કોંગ્રેસ ચૂપ કેમ છે? ક્લિક કરો અને જાણો!!

કોંગ્રેસનું ચમત્કારિક કમબેક અને કોંગી કાર્યકર્તા સાથે પાટીદારોના જોરને કારણે ૨૨ વર્ષોથી અવિરત રાજ કરતા ભાજપને આ વખતે ઉમેદવારોની...

ભાજપે બીજા 35 ઉમેદવારોની યાદી બહાર પાડી. ક્લિક કરો અને યાદી જુવો

  ભાજપ દ્વારા આજે બીજા 35 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જે યાદી નીચે મુજબ છે.